વિજ્ઞાન
- વિભાગ : D
- 20 ગુણ
- બોર્ડના પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર : 47 થી 54 (પ્રત્યેકના 4 ગુણ)
- પ્રકરણ : 2*, 4 ,5* 10, 12, 13 {* નિશાની વાળા પ્રકરણ માંથી બે Question પૂછાશે .}
- 8 માંથી 5 પ્રશ્ન લખવાના
પ્રકરણ : 2 એસીડ , બેઈઝ અને ક્ષાર
{ Question No. 47 , 48 }
1.દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો.
2.નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(a) મધમાખીના ડંખની અસરના ઉપચારમાં pH નું મહત્વ સમજાવો
(b) pH માં ફેરફારને કારણે દાંત કેવી રીતે સડે છે ? સમજાવો
3.નીચેના પ્રશ્નોના ઉત્તર લખો
(a) શા માટે દહીં અને ખાટા પદાર્થને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઇએ ?
(b) બેઝિક ઓક્સાઈડ કોને કહે છે ? ધાત્વીય ઓક્સાઈડ કેવા પ્રકારના ઓક્સાઈડ છે ? ઉદાહરણ આપી સમજાવો .
4.નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(a) આપણા પાચનતંત્રમાં pH નું મહત્વ સમજાવો.
(b) વિરંજન પાઉડર નું સૂત્ર જણાવી તેના કોઈપણ ત્રણ ઉપયોગો લખો.
5. પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ જણાવી, તેના બે ગુણધર્મો અને ચાર ઉપયોગો લખો.
6 . ધોવાનો સોદ તથા ખાવાના સોડાની બનાવટ સમજાવી તથા બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર માં શું ફર્ક છે તે લખો.
પ્રકરણ-4 : કાર્બન અને તેનાં સંયોજનો
(પ્રશ્ન નં(49)
1 . (a) એસ્ટરીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત વર્ણવો.
(b) યોગશીલ પ્રક્રિયા એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો.
2 . સાબુ અને પ્રક્ષાલક માં રહેલા ક્રિયાશીલ આયનઇક સમૂહ જણાવી, સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધી સમજાવો.
3 . ક્રિયાશીલ સમૂહ એટલે શું? કોઈપણ ચાર ક્રિયાશીલ સમૂહ જણાવો. દરેકના બે બે ઉદાહરણ આપો.
4 . ઇથેનોલનું ઑક્સિડેશન સમજાવો તથા તેના ભૌતિક ગુણધર્મો અને ઉપયોગ લખો.
5 .નીચેના પ્રશ્નોના ઉત્તર લખોઃ
(a) સાયક્લોપેન્ટેન નું અણુસૂત્ર આપો તથા તેની ઈલેક્ટ્રોન બિંદુ રચના કરો .
(b) આયનીય સંયોજનો અને સહ સંયોજક સંયોજનો તફાવત લખો :
6 . બંધારણીય સમઘટકો એટલે શું? પેન્ટેનના બંધારણીય સમઘટકો દોરો.
પ્રકરણ-5 : જૈવિક ક્રિયાઓ
(પ્રશ્ન નં-50, 51)
1 . ઉત્સર્જન એટલે શું ? મનુષ્યના ઉત્સર્જનતંત્રની આકૃતિ દોરી રચના વર્ણવો.
2 . મનુષ્યનું શ્વસનતંત્ર આકૃતિ દોરી સમજાવો.
3 . મનુષ્યનું પાચનતંત્ર આકૃતિ દોરી સમજાવો.
4. લસિકા એટલે શું ? તે કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે ? તેનાં કાર્યો જણાવો :
5 . અમીબા કેવી રીતે પોષણ મેળવે છે ? આકૃતિ દોરી સમજાવો.
6 . મૂત્રપિંડનલિકાની નામનિર્દેશનવાળી આકૃતિ દોરી, મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા
સમજાવો :
પ્રકરણ-10 : માનવઆંખ અને રંગબેરંગી દુનિયા
(પ્રશ્ન નં-52)
1 . લઘુદ્રષ્ટિની ખામી થવાનાં કારણો જણાવો. તેને કેવી રીતે નિવારી શકાય છે ? યોગ્ય પ્રવુતિ દ્વારા દર્શાવો :
2 . ગુરૂદ્રષ્ટિની ખામી થવાનાં કારણે જણવો. તેને કેવી રીતે નિવારી શકાય છે ? યોગ્ય પ્રવુતિ દ્વારા દર્શાવો :
૩. પ્રકાશનું વિભાજન એટલે શું ? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના દોરી સમજાવો :
4 . વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો.
5. માનવઆંખ ની નામનિર્દશત આકૃત્તિ દોરો. ઓછામાં ઓછા ચાર ભાગના નામ આપો અને તે પૈકી કો પણ બે ભાગોનાં કાર્યો જણાવો:
6 નીચેના પ્રશ્નોના જવાબ આપો:
(a) તારાઓ કેમ ટમટમે છે ?
(b ) સ્વચ્છ આકાશ ભૂરું શા માટે દેખાય છે ?
પ્રકરણ-12 : વિધુતપ્રવાહની ચુંબકીય અસરો
(પ્રશ્ન નં-53)
1.નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(a) વિધુતના વપરાશમાં રાખવી પડતી સાવચેતીઓ જણાવો :
(b) ઓવરલોડિંગ સમજાવો તથા ઘરેલુ વિધુતપરિપથોમાં ઓવરલોડિંગ માટે જવાબદાર પરિબળો જણાવો :
2 . નીચેના પ્રશ્નોના જવાબ આપો.
(a) વિધુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે ?
(b) અર્થિંગ વાયર નું કાર્ય શું છે ? ધાતુના સાધનને અર્થિંગ કરવું કેમ જરૂરી છે ?
3 . વિધુત ફ્યુઝ એટલે શું ? તે કેવી રીતે કાર્ય કરે છે
4 . સોલેનોઇડ એટલે શું ? સોલેનોઇડની આકૃતિ દોરી વિધુતપ્રવાહ ધારિત સોલેનોઇડથી ઉદભવતા ચુંબકીયક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો.
5 . ચુંબકીય ક્ષેત્રરેખાઓ એટલે શું ? ગાજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્રરેખા દોરો અને ક્ષેત્રરેખાઓના ગુણધર્મોની યાદી બનાવો.
6 . વિધુતપ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પ ન થાય છે, તે સાબિત કરતો ઓસ્ટેર્દ્ડનો પ્રયોગ વર્ણવો:
પ્રકરણ-13 : આપણું પર્યાવરણ
(પ્રશ્ન નં(54)
1 . નીચેના પ્રશ્નોના જવાબ આપો (1) જંતુનાશકો અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો કેમ જરૂરી છે ? (2) સુએઝ ટ્રીટમેન્ટની વ્યવસ્થા તથા ઈલેક્ટ્રોનિક કચરાની વ્યસ્થા કેવી રીતે કરશો ?
2 . નીચેના પ્રશ્નોના જવાબ આપો:
(1) કચરો એટલે શું ? તેના પ્રકારો વર્ણવો :
(2 )ઓઝોન ગર્ત એટલે શું ? ઓઝોન સ્તરના વિઘટન માટે ક્યાં રસાયણો જવાબદાર છે ?
3 . (a) વિઘટકો એટલે શું ? નિવસનતંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે ?
(b) જૈવિક વિશાલન વિશે ટૂંકમાં સમજાવો.
4 . પોષક સ્તર એટલે શું ? જુદા જુદા પોષક સ્તરો આકૃતિ દોરી સમજાવો :
5 . નિવસનતંત્ર એટલે શું ? નિવસનતંત્રના ઘટકો સમજાવો.
6 . ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે ? ઓઝોન સ્તરની અગત્ય જણાવો :
End !